સુરેખ સમીકરણ સંહતિ $3 x-2 y-k z=10$ ; $2 x-4 y-2 z=6$ ; $x+2 y-z=5\, m$ સુસંગત ન હોય તો
$k =3, m =\frac{4}{5}$
$k \neq 3, m \in R$
$k \neq 3, m \neq \frac{4}{5}$
$k =3, m \neq \frac{4}{5}$
જો સમીકરણો $2x + 3y - z = 0$, $x + ky - 2z = 0$ અને $2x - y + z = 0$ ને શૂન્યતર ઉકેલ $(x, y, z)$ હોય તો $\frac{x}{y} + \frac{y}{z} + \frac{z}{x} + k$ મેળવો.
$\left|\begin{array}{rr}2 & 4 \\ -1 & 2\end{array}\right|$ નું મૂલ્ય શોધો.
$k$ ની કિમત . . . . માટે સમીકરણો $kx + 2y\,-z = 1$ ; $(k\,-\,1)y\,-2z = 2$ ; $(k + 2)z = 3$ એ એકાકી ઉકેલ ધરાવે .
જો સમીકરણ સંહિત
$ 2 x+7 y+\lambda z=3 $
$ 3 x+2 y+5 z=4 $
$ x+\mu y+32 z=-1$
ને અસંખ્ય ઉકેલો હોય, તો $(\lambda-\mu)=$...........